Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

રવિ-સોમ સૌરાષ્‍ટ્રમાં વરસાદનું જોર વધુ જોવા મળશે

ઓરીસ્‍સાના દરિયાકિનારે સિસ્‍ટમ્‍સ હાલ સ્‍થિર છે જે આજે સાંજ સુધીમાં મધ્‍ય ગુજરાતને અસર કરશે ત્‍યારબાદ આ સિસ્‍ટમ્‍સ સૌરાષ્‍ટ્ર તરફ આવશે જેથી આજ રાતથી અને આવતીકાલે ગુજરાતમાં તેમજ રવિ - સોમ સૌરાષ્‍ટ્રમાં વરસાદનું પ્રમાણ વધુ જોવા મળશે : જો કે, આગામી ૩ - ૪ દિવસ સૌરાષ્‍ટ્ર સહિત સમગ્ર ગુજરાતભરમાં વરસાદી માહોલ જળવાઈ રહેશે તેમ હવામાન ખાતાએ જણાવ્‍યુ છે

(3:25 pm IST)