Gujarati News

Gujarati News

News of Saturday, 17th November 2018

બીગબી અને અભિષેકએ આરાધ્‍યાને જન્‍મદિવસની શુભેચ્‍છા પાઠવી

  અમિતાભ બચ્‍ચને પોતાની પૌત્રી અન અભિષેક બચ્‍ચને પોતાની પુત્રી આરાધ્‍યાને­ એના જન્‍મદિવસની શુભેચ્‍છાઓ આપી. અમિતાભએ લખ્‍યું  હું આશા વ્‍યકત કરૂ છુ તમારી (આરાધ્‍યા) બધી ઇચ્‍છાઓ પૂર્ણ થાય. અભિષેક બચ્‍ચને ઇન્‍સ્‍ટાગ્રામ પર ફોટો શેયર કરી લખ્‍યું ‘‘ તમે પરિવારની ખુશી અને ગર્વ છો હું  પ્રાથના કરૂ છું કે  તું હંમેશા આવીજ પ્‍યારી અને હસતી રહે.

 

(12:26 pm IST)
  • બોલો લ્‍યોઃ ભાગેડુ વિજય માલ્‍યા ભારતની જેલોને અસુરક્ષીત ગણાવે છે access_time 1:12 pm IST

  • અમદાવાદ-હિંમતનગર હાઇવે પર સાબરડેરી પાસે ટ્રકમા લાગી આગ: કેમિકલ ભરેલી ટ્રકમા આગ લાગતા ટ્રક આગમાં લપેટાયો. access_time 10:01 pm IST

  • ગોંડલમાં GSTની ટીમો ત્રાટકી : શહેરના નવા માર્કેટ યાર્ડ, જેતપુર રોડ ત્રણખૂણીયા સહિતના વિસ્તારોમાં અધિકારીઓએ જીએસટીની તપાસ હાથ ધરી હોવાનું જાણવા મળે છે : જીએસટીની તપાસને લઈને વેપારીઓમાં ફફડાટ access_time 8:53 pm IST