Gujarati News

Gujarati News

તા. ૧૭ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૯ શનીવાર
તા. ૧૬ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૮ શુક્રવાર
તા. ૧૫ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૭ ગુરૂવાર
તા. ૧૪ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૭ બુધવાર
તા. ૧૩ નવેમ્બર ૨૦૧૮ વિક્રમ સંવત્ ૨૦૭૫ કારતક સુદ - ૬ મંગળવાર
  • અમદાવાદ :260 કરોડ ફ્રોડનો મામલો : વિનય શાહના કોટક બેંક સહિત અનેક બેંક એકાઉન્ટ અંગે CID ને મળી માહિતી: પૂર્વ કર્મચારી પૂજા શાહની પણ CID ક્રાઈમે કરી પૂછપરછ: વિનય શાહના ઘરે સર્ચમાં દરમ્યાન લોટના ડબ્બામાં,ફર્નિચર,બેડ અને કબાટમાં સંતાડેલા હતા રૂપિયા access_time 11:13 pm IST

  • જેતપુર:વીરપુર એસટી ડેપો સામે નેશનલ હાઈવે પરની ઘટના : એસટી બસની સાઈડ કાપવા જતો ટોરસ ટ્રક પીજીવીસીએલના ઈલેક્ટ્રીક પોલ સાથે અથડાયો :ચાલું વીજપ્રવાહ સાથેના ઈલેક્ટ્રીક પોલના તાર એસટી બસ અને ટોરસ ટ્રકને અડી જતાં બસના પેસેન્જરો અને ટ્રક ડાઈવરમાં નાશભાગ : નેશનલ હાઈવે ઉપર અકસ્માતની ઘટના બનતા મોટી જાનહાની ટળી: અકસ્માતને પગલે નેશનલ હાઈવે પર સર્જાયા ટ્રાફિકજામના દ્રશ્યો : વીરપુર પોલીસે અને પીજીવીસીએલના કર્મચારીઓએ ઘટના સ્થળે દોડી જઈને ટ્રાફિક ક્લીયર કરાવ્યો access_time 4:34 pm IST

  • પંચમહા:ગોધરાના સારંગપુર જંગલમાંથી નવજાત બાળક મળી આવ્યું :ત્યજી દેવાયેલા જીવિત બાળકને 108 દ્વારા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યું :કોલ મળતા ગોધરાની 108 ટીમ ઘટના સ્થળે પહોંચી જતા નવજાત શિશુનો જીવ બચ્યો: પ્રાથમિક સારવાર બાદ બાળકની હાલત સ્થિર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું access_time 10:00 pm IST