Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • તેલંગાણાની ચુંટણી માટે કોંગ્રેસે ત્રીજુ લીસ્‍ટ જાહેર કર્યું: ૧૩ ઉમેદવારોની જાહેરાતઃ ૭ ડીસેમ્‍બરે મતદાન access_time 1:12 pm IST

  • દ્વારકા:એસટી બસ પલ્ટી મારતા ડેપો મેનેજરની બદલી:બસના અકસ્માત બાદ તુરત જ બદલીથી ચકચાર: ખંભાળીયા ડેપો મેનેજરને બીલીમોરા ATS તરીકે ટ્રાન્સફર કરાઈ:તાત્કાલિક અસરથી ચાર્જ પણ મુકવાયો access_time 10:45 pm IST

  • બદ્રીનાથ ધામના કપાટ મંગળવારે બંધ થશે : ઉત્તરાખંડ સ્થિત ચાર ધામોમાંના એક વિશ્વ પ્રસિધ્ધ બદ્રીનાથ ધામના કપાટ ૨૦ નવેમ્બરને મંગળવારના રોજ વિધિ-વિધાન સાથે શીતકાળના કારણે બંધ થશે. જે ૬ માર્ચ સુધી અગાઉ ભાઇબીજના દિવસે કેદારનાથના અને ત્યારબાદ યમુનોત્રી ધામના કપાટ બંધ કરવામાં આવેલ. access_time 3:43 pm IST