News of Saturday, 17th November 2018
બીગબી અને અભિષેકએ આરાધ્યાને જન્મદિવસની શુભેચ્છા પાઠવી
અમિતાભ બચ્ચને પોતાની પૌત્રી અન અભિષેક બચ્ચને પોતાની પુત્રી આરાધ્યાને એના જન્મદિવસની શુભેચ્છાઓ આપી. અમિતાભએ લખ્યું હું આશા વ્યકત કરૂ છુ તમારી (આરાધ્યા) બધી ઇચ્છાઓ પૂર્ણ થાય. અભિષેક બચ્ચને ઇન્સ્ટાગ્રામ પર ફોટો શેયર કરી લખ્યું ‘‘ તમે પરિવારની ખુશી અને ગર્વ છો હું પ્રાથના કરૂ છું કે તું હંમેશા આવીજ પ્યારી અને હસતી રહે.
(12:26 pm IST)