Gujarati News

Gujarati News

News of Friday, 13th December 2019

શાહરૂખના ૬ વર્ષિય પુત્રએ ફોટોગ્રાફર્સને હટવા અને પોતાની કારને રસ્તો આપવા કહ્યું

શાહરુખખાનના ૬ વર્ષીય પુત્ર અબરામ નો એક વીડિયો વાયરલ થયો છે જેમાં તે ફોટોગ્રાફર્સને હટવા અને પોતાની કારને રસ્તો આપવા કહી રહ્યો છે.

આ ઘટના રાની મુખરજીની પુત્રી અદિરાના બર્થ ડે પાર્ટીથી અબરામના પરત આવવા દરમ્યાન બની છે. વીડિયોમાં એક ફોટોગ્રાફર કહેતા સાંભળવા મળ્યો કે બચ્ચા હટા રહા હૈ યાર બચ્ચા સમજદાર હૈ.

(11:43 pm IST)