Gujarati News

Gujarati News

News of Monday, 11th June 2018

એક્શનથી ભરપૂર કમલ હસનની ફિલ્મ 'વિશ્વરૂપમ 2'નું ટ્રેલર રિલીઝ

મુંબઈ :અભિનેતા કમલ હાસનની ફિલ્મ 'વિશ્વરૂપમ 2'નું ટ્રેલર રિલીઝ થઈ ગયુ છે. આ એક સ્પાઈ થ્રીલર ફિલ્મ છે. જેમાં કમલ હાસન જોરદાર એક્શન અવતાર જોવા મળશે. આમિર ખાને ફિલ્મના હિન્દી વર્જનનું ટ્રેલર સોશિયલ મીડિયામાં રિલીઝ કર્યુ હતુ. ફિલ્મને કમલ હાસને ડારેક્ટ અને પ્રોડ્યુસ કરી છે. ફિલ્મમાં કમલ હાસન, રાહુલ બોઝ, પૂજા કુમાર, શેખર કપૂર, વહીદા રહમાન મુખ્ય ભુમિકામાં જોવા મળશે.

(10:18 pm IST)