Gujarati News

Gujarati News

News of Tuesday, 9th July 2019

પ્રિયંકાનું સેકસી ફોટોશૂટ કોણે કર્યુ?

પ્રિયંકા ચોપડા જોનસના સેકસી ફોટોશૂટ માટે તેનો હઝબન્ડ નિક જોનસ ફોટોગ્રાફર બન્યો છે. તે બન્ને હાલમાં યુરોપની ટ્રિપ પર છે અને ટ્રિપનાં દરેક ફોટોઝ તેઓ સોશ્યલ મીડિયામાં શેર કરી રહ્યા છે. તેઓ ઇટલીના ટસ્કનીમાં અનેક એકિટવિટીઝમાં મગ્ન છે. પ્રિયંકાએ હાલમાં જ વ્હાઇટ મોનોકિનીમાં ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં તેણે સનગ્લાસીસ પહેર્યા છે અને હાથમાં ડ્રિંક છે. આ ફોટોને ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને પ્રિયંકાએ કેપ્શન આપી હતી કે 'વેકેશનનો સારો ઉપયોગ થઇ રહ્યો છે. હબી ફોટોઝ લઇ રહ્યો છે. LOL નિક જોનસ.'

(11:40 am IST)