Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

પીપલ મેગેઝિનમાં બેસ્ટ ડ્રેસ્ડના લિસ્ટમાં ટોપ પર આવનાર પહેલું કપલ બન્યાં પ્રિયંકા ચોપડા જોનસ અને નિક જોનસ

મુંબઇ તા ૬  : અમેરિકાના ''પીપલ'' મેગેઝિનમાં બેસ્ટ ડ્રેસ્ડ ૨૦૧૯ ના લિસ્ટમાં પ્રિયંકા ચોપડા, જોનસ અને નિક જોનસ ટોપ પર આવનારૂ પહેલું કપલ બની ગયાં છે. મેગેઝિનનાઇતિહાસમાં પહેલીવાર એવું બન્યું છે જયાર કોઇ કપલને આ સ્થાને પહોચવાનું માન મળ્યું હોય. તેમની  સ્ટાઇલ અને ફેશન સેન્સને ધ્યાનમાં રાખીને આ મેગેઝિને તેમના પર પસંદગી ઉતારી છે.ઇન્સ્ટાગ્રામ પર બન્નેનો ફેટા શેર કરીને પ્રિયંકાએ મે મેગેઝિનનો આભાર માયો હાતો.

(11:42 am IST)