Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

થાઇલેન્ડમાં સ્કૂટર ટેકસી લઇ અક્ષયને મળવા પહોંચ્યા અનુપમ ખેરઃ શેયર કર્યો વિડીયો

         અનુપમખેરએ એક વિડીયો શેયર કર્યો છે. જેમાં તે પટાયા (થાઇલેન્ડ) મા સ્કુટર ટેકસી પાછળ બેસી સવારી કરતા જોવા મળ્યા. એમણે ટવિટ કર્યુ મિત્ર અક્ષયકુમારને મળવા માટે સ્કુટી ટેકસી લીધી. આ બેહદ મજેદાર અને રોમાંચક હતુ. મારી સાથે સવારીનો આનંદ લ્યો. આ પર અક્ષયએ કહ્યું અચાનક આવું કંઇક તમે જ કરી શકો મારા દોસ્ત.

(11:43 pm IST)