Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

'ભારત' એ પ્રથમ દિવસ કમાણી કરી રૂ. ૪ર.૩ કરોડ :સલમાનની સૌથી મોટી ઓપનીંગવાળી ફિલ્મ બની

         રીલીઝના પ્રથમ દિવસે સલમાન ખાનની ફિલ્મ ભારત રુ. ૪ર.૩ કરોડની કમાણી કરી એમની કારકિર્દીની સૌથી મોટી ઓપનીંગ વાળી ફિલ્મ બની ગઇ છે. આ પહેલા સલમાનની પ્રેમ રતન ધન પાયોએ પહેલા દિવસે રુ. ૪૦.૩પ કરોડ કમાણી કરી હતી. આ સાથે જ કલંકને પછાડી ભારત ર૦૧૯ ની સૌથી મોટી ઓપનીંગ વાળી ફિલ્મ બની ગઇ છે.

(11:42 pm IST)