Gujarati News

Gujarati News

News of Thursday, 6th June 2019

બનાવવા માગુ છુ અંધાધૂનની તમિલ રીમેક, અધિકાર લેવાની પ્રક્રિયા ચાલુઃ એકટર ધનુષની ટિપ્પણી

        આયુષ્યમાન ખુરાના અભિનિત અંધાધૂન ની તમિલ રીમેક બનાવવાને લઇ એકટર ધનુષએ  કહ્યું આ શાનદાર ફિલ્મ છે અને અમે આની રીમેકના અધિકાર લેવાની પ્રક્રિયા શરુ કરી દીધી છે.  એમણે કહ્યું આ એક એવી થ્રિલર ફિલ્મ છે જેનુ તમિલ રીમેકમાં બનાવવા ઇચ્છુ છુ.  અંધાધુનમાં આયુષ્યમાન ઉપરાંત તબ્બુ  અને રાધિકા આપ્ટે મુખ્ય ભૂમિકામા હતા.

(10:38 pm IST)