Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

89 વર્ષની ઉંમરે પિતા બનશે હોલીવુડ સ્ટાર બર્ની એસ્ટલસન

મુંબઈ: એફ -1 ચીફ બર્ની એસ્ટલસન 89 વર્ષની વયે પિતા બનવાની તૈયારીમાં છે. બર્નીની પત્ની ફેબિઆના ફોલોસી જુલાઈમાં જન્મ આપશે.ડેઇલી મેઇલ મુજબ, બર્નીએ કહ્યું છે કે તેઓ અને તેમની પત્ની આ સમાચારથી ખુશ છે પરંતુ લોકોમાં કેમ આટલી ચર્ચા થાય છે તે તેઓ સમજી શક્યા નથી.

(5:26 pm IST)