Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

ખાવાનું બનાવવાનું પસંદ નથી, ૩ વર્ષમાં પતિ માટે કાંઇ પણ બનાવ્યુ નથીઃ ટીવી એકટ્રેસ દિવ્યાંકા ત્રિંપાઠીની ટીપ્પણી

ટીવી એકટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ જણાવ્યું છે કે એમણે લગ્નન ત્રણ વર્ષમાં પતિ અને અભિનેતા વિવેદ દહિયા માટે રસોઇમાં કંઇપણ બનાવેલ નથી.દિવ્યાંકાએ કહ્યું મને ઘરના કામકાજમાં વાસણ સાફ કરવાનું પસંદ છે, ખાવાનુ બનાવવાનું પસંદ નથી. એમણે કહ્યું કે હાલમાં શેફનું પાત્ર નિભાવ્યા પછી મે એમના માટે ૪ થી પ વાનગી બનાવી જેમાં ઘણો સુધાર છે.

 

(9:52 pm IST)