Gujarati News

Gujarati News

News of Sunday, 1st December 2019

દબંગ- 3 નવું ગીત મુન્ના બદનામ હુઆ: સલમાન, પ્રભુદેવ સાથે વરીના હુસેનની આશ્ચર્યજનક એન્ટ્રી.

મુંબઈ : છેલ્લા કેટલાક દિવસોથી ટીઝર બતાયા પછી આખરે સલમાન ખાને તેની આગામી ફિલ્મ દબંગનું મુન્ના બદનામ હુઆ વિડિઓ ગીત રજુ કર્યું હતું. આ ગીત દબંગના 2010 ના હિટ ગીત મુન્ની બદનામના ઉપરથી છે જેમાં મલાઈકા અરોરા હતી .

આ ગીત બાદશાહ સાથે ડેનિશ સબરીએ લખ્યું છે. બાદશાહ, કમાલ ખાન અને મમતા શર્માએ પોતાનો અવાજ આપ્યો છે. વૈભવી મરચન્ટ દ્વારા તેનું નૃત્ય નિર્દેશન કરવામાં આવ્યું છે. આ ગીતનું સાજિદ વાજિદ દ્વારા સંગીત અપાયુ છે.

(12:02 am IST)