Gujarati News

Gujarati News

તા. ૪ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧૪ શનિવાર
તા. ૩ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧૩ શુક્રવાર
તા. ૨ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧૨ ગુરૂવાર
તા. ૧ જૂલાઇ ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧૧ બુધવાર
તા. ૩૦ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૧૦ મંગળવાર
તા. ૨૯ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૯ સોમવાર
તા. ૨૭ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૭ શનિવાર
તા. ૨૬ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૫ શુક્રવાર
તા. ૨૫ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૪ ગુરૂવાર
તા. ૨૪ જૂન ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૬ અષાઢ સુદ – ૩ બુધવાર
  • કોરોનાના કહેર વચ્ચે વિશ્વના સૌથી પ્રભાવીત : ઇટાલીથી ૨૬૨ લોકોને લઇ પરત ફરી ભાવનગરની પાયલોટ સ્વાતી : આણંદઃ ગુજરાતની પાયલોટ સ્વાતી રાવલ હાલમાં જ ઇટાલીથી એર ઇન્ડિયાના વિમાનમાં ૨૬૩ મુસાફરોને લઇને સ્વદેશ પરત ફરી હતી. જેમાં મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. સ્વાતી ભાવનગરની છે અને તેઓ આણંદ સ્થિત મોટી બેનના ઘરે માતા-પિતાને મળવા આવી છે. access_time 1:03 pm IST

  • આંધ્રપ્રદેશમાં વધુ બે વ્યક્તિઓને પોઝિટિવ આવતા કુલ 13 કોરોનાના કેસ થયા access_time 12:28 am IST

  • અમદાવાદમાં આરએએફ ટુકડીઓ ગોઠવી દેવામાં આવી : લોકડાઉનને પગલે અમદાવાદમાં રેપીડ એકશન ફોર્સ- આરએએફની ટીમ ગોઠવી દેવાઇઃ અમદાવાદમાં સવારથી શહેરના અલગ-અલગ વિસ્તારોમાં આરએએફની ટીમે શરૂ કર્યું ફલેગમાર્ચ access_time 1:06 pm IST