Gujarati News

Gujarati News

News of Friday, 20th March 2020

સેવાભાવી રૂપસિંહભાઇ પરમારનો જન્મ દિવસ

ઘણા સમયથી માનવ સેવા એ જ પ્રભુ સેવાના કાર્ય કરતા રૂપસિંહભાઇ પરમારે સફળ જીવનના ૭પમાં વર્ષમાં પ્રવેશ કરતા છોકરાઓને બીસ્કીટ તથા પીપરમેન્ટ તથા ચોકલેટ આપી ઉજવણી કરેલ. સુંદરીભવાનીવાળા રામાપીરના પરમભકત શ્રી લઘરા ભગત રાજકોટ રૂપસિંહભાઇ પરમારને ત્યાં આવેલ અને તેમનું ફુલહાર કરી શાલ ઓઢાડીને સન્માન કરેલ. રાજકોટ આકાશવાણીમાં રૂપસિંહભાઇ પરમારનો માનવ સેવા વિશે વાર્તાલાપ ભરતભાઇ કરમટા તરફથી થયેલ. તેનું બ્રોડકાસ્ટીંગ આકાશવાણીમાં ઝાલરટાણામાં તેમના મોબાઇલ નં. ૯૯રપ૪ ૬૬૦૧૮ છે.

(4:11 pm IST)
  • એરઇન્ડિયાએ તમામ ડોમેસ્ટિક ફ્લાઇટો રદ કરી : એર ઇન્ડિયાએ દેશમાં વિભિન્ન શહેરો વચ્ચે ઉડ્યન કરી રહેલ તમામ ડોમેસ્ટિક ફ્લાઇટો 14 એપ્રિલ સુધી રદ કરી છે access_time 9:03 pm IST

  • કચ્છમાં ક્વોરન્ટાઈન સેન્ટરની હાલત ખરાબ:બેડ પર ગાદલાની પણ નથી વ્યવસ્થા :ભુજ-ગાંધીધામમાં વોર્ડ કરાયા છે શરૂ :યોગ્ય ભોજન વ્યવસ્થાનો છે અભાવ : કવોરન્ટાઈન લોકો દ્વારા કરાઈ ફરીયાદ access_time 10:37 pm IST

  • ઇટાલીમાં એક જ દિવસમાં કોરોનાના 1,000 મૃત્યુ નોંધાયા : ઇટાલીમાં કુલ 86,500 થયા : મૃત્યુઆંક 6000એ પહોંચવા આવ્યો access_time 12:28 am IST