Gujarati News

Gujarati News

News of Saturday, 14th March 2020

એલ.બી. બાંભણિયા ઝીંદાબાદ..અધિક કલેકટરનો જન્મદિન

રાજકોટ : બનાસકાંઠાના નિવાસી અધિક કલેકટર તરીકે કાર્યરત શ્રી એલ.બી. બાંભણીયાનો જન્મ ૧૯૬પના વર્ષની ૧૪ માર્ચે થયેલ. આજે પ૬માં વર્ષના દ્વારે પહોંચ્યા છે. તેઓ ભૂતકાળમાં ભાણવડમાં મામલતદાર, જામનગરમાં પ્રાંત અધિકારી, ભાવનગરમાં જમીન સંપાદનના નાયબ કમિશનર વગેરે પદ પર ફરજ બજાવી ચૂકયા છે. મૂળ ભાવનગર પંથકના વતની છે.

ફોન નં. ૦ર૭૪ર-રપ૭૧૭૧

મો. ૯૯૭૮૪ ૦પ૧૭૬, પાલનપુર 

(11:28 am IST)