Gujarati News

Gujarati News

News of Thursday, 25th April 2024

આજે વાંકાનેરના કવિ રમેશભાઇ રાજગોરનો જન્‍મદિન

વાંકાનેર તા. રપઃ વાંકાનેરના કવિ રમેશભાઇ એ. રાજગોરનો આજે જન્‍મદિન છે.

તેઓ વારંવાર પ્રાસંગિક તથા ધાર્મિક કવિતાઓનું સર્જન કરે છે. આજે તેમનો પ૩ મા વર્ષમાં પ્રવેશ થયો છે. મો. ૯૬૬૪૯ પપ૮૦૪.

(2:07 pm IST)