Gujarati News

Gujarati News

News of Saturday, 27th June 2020

કોડીનારના પત્રકાર અશોકભાઇ પાઠકનો આજે જન્મદિન

કોડીનાર,તા.૨૭: વરિષ્ઠ પત્રકાર અશોકભાઇ પાઠકનો આજે ૫૩ મો જન્મદિવસ છે. છેલ્લી ૨ પેઢીના પત્રકારત્વ સાથે જોડાયેલ પત્રકાર અશોકભાઇના પિતા સ્વ. કાંતિલાલ મોહનલાલ પાઠક અને મોટાભાઇ સ્વ. હરેશભાઇ પાઠક બાદ જાહેર જીવનમાં આવી પત્રકારત્વનું કાર્ય સાંભળી ઝીણવટ ભરી માહિતી સાથે પોઝીટીવ પત્રકારત્વ કરી લોકોના પ્રશ્નને ન્યાય અપાવે છેે. ત્યારે આજે જન્મદિવસે મિત્રો શુભેચ્છો વગેરે તેમને શુભેચ્છા પાઠવી રહ્યા છે.

(11:32 am IST)
  • દિલ્હીમાં હાલત કાબુમાં : સહુએ અમારી મદદ કરી : શરૂઆતમાં કોરોના સંક્રમિત 100 કેસ પૈકી 31 પોઝિટિવ આવતા હતા : હવે 13 કેસ : મુખ્યમંત્રી કેજરીવાલ access_time 2:16 pm IST

  • રાજકોટ : એસઓજી ટીમે મોટા પ્રમાણમાં ગાંજાનો જથ્થો ઝડપ્યો:પીએસઆઇ અંસારી & ટીમે ગાંજાનો જથ્થો ઝડપ્યો: ગાંજાના જથ્થા સાથે એક શખ્સની કરી ધરપકડ: મનીષદાન નામના શખ્સને પકડ્યો access_time 11:14 pm IST

  • આજે જેટ વિમાનોના ઇંધણમાં ભાવ વધારો : જેટ ફયુઅલ (એટીએફ)માં ૭૫ ટકાનો વધારો જયારે પેટ્રોલ ડીઝલના ભાવ સતત બીજા દિવસે જેમના તેમ access_time 3:43 pm IST