Gujarati News

Gujarati News

News of Tuesday, 23rd June 2020

વોર્ડ નં. ૨ ના ભાજપ મહામંત્રી ભાવેશ ટોયટાનો જન્મદિવસ

રાજકોટ તા. ૨૩ : વોર્ડ નં. ૨ ભાજપ મહામંત્રી ભાવેશભાઇ ટોયટાનો આજે જન્મ દિવસ છે. તેઓ યુવા ભાજપ મોરચો વોર્ડ નં. ર ના પ્રમુખ તરીકે રહી ચુકયા છે. હાલ સૌથી નાનીવયના મહામંત્રી તરીકે સેવારત છે આજે જન્મ દિવસે તેમના મો.૯૮૭૯૬ ૧૬૬૦૦ ઉપર ઠેરઠેરથી અભિનંદનવર્ષા થઇ રહી છે.

(3:02 pm IST)