Gujarati News

Gujarati News

News of Monday, 22nd June 2020

જસદણના પૂર્વ ધારાસભ્ય ડો.ભરતભાઇ બોઘરાનો આજે જન્મદિવસ

જસદણ, તા. રર : પૂર્વ ધારાસભ્ય ડો. ભરતભાઇ બોઘરાનો આજે જન્મદિવસ છે.

જસદણ બેઠક ઉપર સૌ પ્રથમ વખત પેટા ચૂંટણીમાં ભાજપનું કમળ ખિલાવનાર ડો. ભરતભાઇ બોધરા હાલ ગુજરાત સરકારની સરદાર પટેલ સહભાગી જળસંચય યોજનના ચેરમેન છે. ઉપરાંત ઓલ ગુજરાત સ્પીનિંગ મિલ એસોસીએશનના ચેરમેન તેમજ રાજકોટ જિલ્લા ભાજપના મહામંત્રી છે. તેઓ જસદણના ધારાસભ્ય પદે તેમજ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે પણ રહી ચુકયા છે. મિત્ર શુભેચ્છકો દ્વારા ડો. ભરતભાઇ બોઘરાના જન્મદિવસે તેમના મો. નં. ૯પ૮૬૪ ૦૦૧૦૦ ઉપર જન્મદિવસની શુભેચ્છા વર્ષા થઇ રહી છે.

(11:52 am IST)