Gujarati News

Gujarati News

News of Tuesday, 5th June 2018

રાજકોટ

સૌરાષ્ટ્ર-કચ્છ

ગુજરાત

રાષ્ટ્રીય

  • ગજેન્દ્રસિંહ ઝાલાનો રિપોર્ટ પોઝીટીવ : રાજકોટ શહેર કોંગ્રેસના આગેવાન ગજેન્દ્રસિંહ ઝાલાનો રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. તેઓના સંપર્કમાં આવેલાઓને કોવિડ-૧૯નો રિપોર્ટ કરાવી લેવા જણાવ્યું છે. access_time 3:16 pm IST

  • તેવી વ્યવસાયિક જગ્યાઓ પર જઈને, કે જ્યાં 100 થી વધુ લોકો એકસાથે વેકસીન લેવા ઈચ્છતા હોય, તે સ્થળ પર જઈ ને વેકસીન આપવા 11 એપ્રિલ થી તૈયાર રહેવા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશોને કહેવામાં આવ્યાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે access_time 4:56 pm IST

  • કાશ્મીરમાં સરકારી બિલ્ડીંગો ઉપર ત્રિરંગો લહેરાવવાના આદેશથી મહેબુબા ખફા : દેશના કોઈપણ રાજ્યમાં આવો આદેશ જારી કરાયો નથી તો પછી માત્ર જમ્મુ કાશ્મીરમાં જ કેમ ? : કેન્દ્ર સરકારને જમ્મુ કાશ્મીર પ્રત્યે અવિશ્વાસની ભાવના હોવાથી આવો આદેશ જાહેર કરવાની ફરજ પડી હોવાનું મંતવ્ય access_time 8:03 pm IST