Gujarati News

Gujarati News

News of Wednesday, 7th April 2021

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

નવાઝુદ્દીનનો પહેલો મ્યુઝિક વીડિયો 'બારીશ કી જાયે' ને મળ્યા 60 કરોડ વ્યૂઝ

મિસેસ શ્રીલંકા કોમ્પીટીશનની વિજેતાને છૂટાછેડા બાબતે ડિસ્ક્વોફાઇ કરતા તેણી નારાજ થઇ અને તેણીના માથેથી તાજ હટાવી લીધા બાદ માથા પર ઇજાઓ થતા હોસ્પિટલમાં ખસેડાઇઃ ભારે હોબાળો

  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST

  • સમસ્યા ત્યારે ઉભી થાય છે જયારે પરીક્ષાને જીવન મરણનો પ્રશ્ન બનાવી દેવામાં આવે છે : માતા પિતાએ બાળકો ઉપર પરીક્ષાનું ટેનશન લાદવું ન જોઈએ : પરીક્ષા માટે આપણે ત્યાં એક શબ્દ છે ' કસોટી ' : જેનો મતલબ પોતાની જાતને કસવી તેવો થાય છે : પરીક્ષા એ જિંદગીનો આખરી મોકો નથી : જે લોકો જિંદગીમાં ખુબ સફળ થાય છે તેઓ દરેક બાબતમાં પારંગત નથી હોતા, પરંતુ કોઈ એક વિષય ઉપર તેમની મજબુત પક્કડ હોય છે : ' પરીક્ષા પે ચર્ચા ' વિષય પર વડાપ્રધાન શ્રી મોદીનું ઉદબોધન access_time 7:50 pm IST

  • કર્ણાટક હાઇકોર્ટે ટેકસ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરૂધ્ધ ઇન્કમટેકસ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યુ હતું કે શિવકુમાર વિરૂધ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઇઓ વિરૂધ્ધ છે. access_time 12:37 pm IST