Gujarati News

Gujarati News

તા. 0૭ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૧૧ બુધવાર
તા. 0૬ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ – ૧૦ મંગળવાર
તા. 0૩ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૭ શનિવાર
તા. 0ર એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - પ શુક્રવાર
તા. 0૧ એપ્રિલ ૨૦૨૧ વિક્રમ સંવત ૨૦૭૭ ફાગણ વદ - ૪ ગુરૂવાર
  • મહારાષ્ટ્રમાં કોરોના ગાંડોતૂર બનતા દેશમાં અત્યાર સુધીના રેકોર્ડબ્રેક નવા કેસ નોંધાયા : એક્ટિવ કેસનો આંકડો 9 લાખને પાર પહોંચ્યો :વધુ 684 દર્દીઓના મોત: રાત્રે 12 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 1,26,265 કેસ નોંધાયા :કુલ કેસની સંખ્યા 1,29,26,061 થઇ :એક્ટિવ કેસ 9,05,021 થયા વધુ 59,132 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 1,18,48,905 થયા :વધુ 684 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,66,892 થયા: દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં નવા 59,907 નવા કેસ નોંધાયા access_time 12:51 am IST

  • કર્ણાટક હાઇકોર્ટે ટેકસ ચોરીના સંબંધમાં દિગ્ગજ કોંગ્રેસી નેતા ડી.કે.શિવકુમાર વિરૂધ્ધ ઇન્કમટેકસ વિભાગ દ્વારા દાખલ ત્રણ ગુનાહિત કેસ રદ કર્યા : ન્યાયાધીશ જ્હોન મીશેલ કુન્હાએ જણાવ્યુ હતું કે શિવકુમાર વિરૂધ્ધ શરૂ કરેલી કાર્યવાહી કાયદા માટે ખરાબ છે અને ફોજદારી કાર્યવાહીની સંહિતા અને આવકવેરા અધિનિયમની જોગવાઇઓ વિરૂધ્ધ છે. access_time 12:37 pm IST

  • મધ્યપ્રદેશના તમામ શહેરોમાં રાત્રી કર્ફ્યુ : દર રવિવારે લોકડાઉન : છીંદવાડા જિલ્લામાં સાત દિવસ સુધી સંપૂર્ણ લોકડાઉન લાગુ : શાજાપુરમાં રાત્રે 8 વાગતાથી બે દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન લાગુ : તમામ સરકારી ઓફિસો મહિના સુધી સપ્તાહમાં પાંચ દિવસ ખુલશે. મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં લેવાયો નિર્ણંય access_time 12:39 am IST