Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

બ્રુકની સદીથી ઇંગ્લેન્ડે બાંગ્લાદેશની કચડ્યું

નવી દિલ્હી: કપ્તાન હેરી બ્રુકના નાબાદ 102 રનની મદદથી ઇંગ્લેન્ડે બાંગ્લાદેશને સાત વિકેટથી હરાવિને આઈસીસી અંડર-19 ક્રિકેટ વિશ્વ કપના ગ્રુપ સીમા ટોપ પર રહેવા માટે મજબૂત બની ગઈ છે.

યુઆન વુડ્સના ઓલરાઉન્ડ પ્રર્દશન કરતા 26 રન પર ત્રણ વિકેટ ઝડપી હતી અને નાબાદ 48 રન પણ બનાવ્યા હતા. અત્યરે ઇંગ્લેન્ડે બાંગ્લાદેશના બરાબર ચાર અંક મેળવી લીધા છે. શનિવારની મેચ જો ઇંગ્લેન્ડ જીતી જાય તો તેને છ અંક મેળવીને ટોપ પર થઇ જશે.

(6:18 pm IST)