Gujarati News

Gujarati News

News of Sunday, 24th March 2024

અકિલા ન્યુઝ : રાજકોટમાં ભક્તોએ હોળી પ્રગટાવી પ્રદક્ષિણા કરી, હોળીનો તહેવાર એટલે આસુરી તત્વોનો નાશ અને દૈવી શક્તિઓનું સન્માન, હિંદુ ધર્મમાં હોળીકા અને પ્રહલાદની કથા બહુ પ્રચલિત છે, શું છે હોળી પ્રગટાવવાનું મહત્વ જુઓ ફરતી હોળી દર્શન સાથે હોળીનું મહત્વ લાઈવ અકિલા ન્યુઝ સાથે. કેમેરામેન : સંદીપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા