ધરાર પ્રેમીના ફોનની ઘરમાં જાણ ન કરતાં ખાંટ પરિણીતા ફસાઇઃ ભાવેશે ધમકાવીને રોકડ તથા દાગીના પડાવી લીધા: પહેલો ફોન આવ્યો-હું તમને ઓળખુ છું, મિત્રતા રાખવી છે, બીજા ફોનમાં કહ્યું-હું ભાવેશ આહિર, પરણેલો છું પણ તમારા માટે મારી ઘરવાળીને છોડી દઇશ!...પછી વારંવાર ફોન કરી પતિ-બાળકોને મારી નાંખવાની ધમકી દઇ બ્લેકમેઇલ કરી : ધમકીઓથી ગભરાઇ અને પીછો છૂટે એ માટે પરિણીતાએ ભાવેશ આહિરના કહેવાથી પોતાના દાગીના-રોકડ બહેનપણી અને તેના પરિવારજનો ઓળવી ગયાની ખોટી અરજી પણ કરી'તીઃ ગીતાનગરનો ચર્ચા જગાવતો કિસ્સોઃ માલવીયાનગર પોલીસે આરંભી તપાસ : ભાવેશ આહિર ઝડપાયા બાદ સત્ય ખુલશેઃ મોબાઇલ ફોનની કોલ ડિટેઇલ કઢાવવા તજવીજ access_time 2:57 pm IST