Gujarati News

Gujarati News

News of Thursday, 18th January 2018

ગોંડલમાં સાર્ધ શતાબ્‍દી મહોત્‍સવ

 ગોંડલ : ગોંડલ અક્ષર મંદિરે ૧પ૦ વર્ષ પુર્ણ થતા સાર્ધ શતાબ્‍દી ઉત્‍સવની ઉજવણી થઇ રહી છે આ નિમિતે ગોંડલ, રાજકોટ, વિરપુર, જેતપુર રૂમ બુક થઇ ગયા છે જે વિદેશથી પણ હરી ભકતો આવશે જે નજરે પડે છે. મંદિરને રોશની શણગાર કરેલ છે. (તસ્‍વીર : ભાવેશ ભોજાણી ગોંડલ)

(10:09 am IST)