Gujarati News

Gujarati News

News of Saturday, 8th October 2022

A PHP Error was encountered

Severity: 8192

Message: parse_str(): Calling parse_str() without the result argument is deprecated

Filename: views/video-news.php

Line Number: 42

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 42
Function: parse_str

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

A PHP Error was encountered

Severity: Notice

Message: Undefined variable: story_fbid

Filename: views/video-news.php

Line Number: 43

Backtrace:

File: /home/akilanew/public_html/application/views/video-news.php
Line: 43
Function: _error_handler

File: /home/akilanew/public_html/application/controllers/Video_news.php
Line: 38
Function: view

File: /home/akilanew/public_html/index.php
Line: 315
Function: require_once

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ... .

ચુંટણી નજીક આવતા જ ગુજરાતમાં પોસ્ટર વોર શરુ થયુ છે, રાજકોટ અને સુરતમાં આમ આદમી પાર્ટી વિરોધી બેનરો લગાવાયા, આમ આદમી પાર્ટીના અને દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવા માં આવ્યા, ગઈકાલે દિલ્હીના મંત્રી રાજેન્દ્ર પાલનો ધર્માતરણનો વિડીયો થયો હતો વાયરલ જેને લઈ કેજરીવાલના ફોટા સાથેના બેનરમાં ''હું બ્રહ્મા, વિષ્ણુ, મહેશ, રામ, કૃષ્ણને ભગવાન માનીશ નહિ'' તેવું લખવામાં આવ્યું, આ છે આમ આદમી પાર્ટીના શબ્દો અને સંસ્કાર તેવું બેનરમાં લખવામાં આવ્યું. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

રાજકોટ માં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર લગાવવા માં આવ્યા હતા તે આમ આદમી પાર્ટી કાર્યકરો દ્વારા ઉતારવામાં આવ્યા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા

ગુજરાત માં આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ વિરુદ્ધ પોસ્ટર મામલે ગુજરાત ના પુર્વ મુખ્યમંત્રી વિજય રુપાણી અને આમ આદમી પાર્ટી ના નેતા ઈન્દ્રનીલ રાજગુરુ એ આપી પ્રતિક્રિયા. કેમેરામેન : સંદિપ બગથરીયા રિપોર્ટ : નિલેશ શીશાંગીયા