Gujarati News

Gujarati News

કોઇપણ ક્ષેત્રમાં ટેલેન્‍ટ અને ધીરજ હોય તો સમય બધાનો આવે છેઃ દિવ્‍ય કુમાર: આઠ વર્ષના હતા ત્‍યારથી કલ્‍યાણજીભાઈ આણંદજીભાઈ સાથે શોમાં ગાવાનું શરૂ કર્યું હતું : દિવ્‍યકુમારજીએ હિન્‍દી ઉપરાંત મરાઠી, ગુજરાતી, તમીલ, રાજસ્‍થાની, કન્નડ, બંગાળી, તેલુગુ સહિત અનેક ભાષાઓમાં ગીતો ગાયા છે : જે સંગીત સાંભળ્‍યું અને જે અપનાવ્‍યું એ અમારૂં ઘરાનું બની ગયું છે : નવરાત્રી મારા માટે ખૂબ જ ખાસ હોય છે કારણ કે તેની પોઝિટિવ અનુભૂતિ મારા માટે ખૂબ જ મહત્‍વ રાખે છે : જૂના જમાનામાં ખૂબ જ ધીરજ સાથે સંગીત બનતું જયારે આજના સમયમાં ધીરજ જ નથી જેથી ગીત પણ એવી રીતે જ બની જાય છેઃ આજે જમાનો ખૂબ જ ફાસ્‍ટ થઈ ગયો છે આજના ગીતો ફાસ્‍ટ ફૂડની જેમ બની રહ્યા છે access_time 10:44 am IST