Gujarati News

Gujarati News

News of Friday, 7th September 2018

બપોરે ૧૨-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

બપોરે ૪-૪૫ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

  • ગણેશ ઉત્સવ અને નવરાત્રીમાં જાથા દ્વારા ચમત્કારથી ચેતો કાર્યક્રમો : રાજય વ્યાપી જનજાગૃતિ અભિયાન : એકના ડબલ, હાથમાથી કંકુ ભસ્મ કે લોહી નિકળવુ, બેડી આપો આપ તુટવી, રૂપિયાનો વરસાદ, ઉકળતા તેલામાં હાથ વડે પુરી તળવી સહીતના પ્રયોગોનું સ્થળ ઉપર નિદર્શન કરી લોકોને શીખવી દેવાશે : અંધશ્રધ્ધા દુર કરવા પ્રયાસ : આવા કાર્યક્રમો યોજવા ઇચ્છુકોએ ભારત જન વિજ્ઞાન જાથાની કચેરીના કાર્યાલય મો.૯૮૨૫૨ ૧૬૬૮૯ અથવા મો.૯૪૨૬૯ ૮૦૯૫૫ ઉપર સંપર્ક કરવા જાથાના રાજય ચેરમેન જયંત પંડયાની અપીલ access_time 3:31 pm IST

  • સાબરકાંઠા જિલ્લાના અનેક ગામોમાં સી,કે,પટેલના પૂતળાંદહન :મહિલાઓએ છાજીયા લીધા : હડિયોલ, કરણપુર, સુરજ પુરા, બેરણા, સોનાસણ હાજીપુરા ગઢોડા સહિતના ગામોમાં હાર્દિક પટેલના સમર્થનમાં કાર્યક્રમો access_time 11:02 pm IST

  • પાંચમી ટેસ્ટમેચના પ્રથમ દિવસે ઈંગ્લેન્ડ 198/7: ઈશાંતની 3, બુમરાહ, જાડેજાની 2-2 વિકેટ:હનુમા વિહારીને ટેસ્ટ કેપ: ભારતનો 292મો ટેસ્ટ ખેલાડી બન્યો: 5 ટેસ્ટની આ શ્રેણીમાં ઈંગ્લેન્ડે ત્રણ ટેસ્ટ જીતી: એકમાં ભારતનો વિજય :ઈંગ્લેન્ટ 3-1થી ટેસ્ટ શ્રેણી જીતી ચૂક્યું છે:ઈંગ્લેન્ડના કેપ્ટન એલિસ્ટર કૂકની કારકિર્દીની આ અંતિમ ટેસ્ટ access_time 1:02 am IST