Gujarati News

Gujarati News

News of Thursday, 3rd December 2020

વરુણ ધવન અને સારા અલી ખાનની ફિલ્મ 'કૂલી નંબર 1' નું પહેલું ગીત 'તેરી ભાભી' રિલીઝ

રામ ગોપાલ વર્માની ફિલ્મ 'કોરોનાવાયરસ' નું ટ્રેલર થયું લોન્ચ

  • દેશમાં કોરોનાના કેસનો આંકડો 95 લાખને પાર પહોંચ્યો : નવા કેસ કરતા સ્વસ્થ થનારની સંખ્યામાં સતત વધારો : એક્ટિવ કેસમાં ઘટાડો : રાત્રે 10-30 વાગ્યા સુધીમાં કોરોનાના નવા 31,357 કેસ નોંધાયા:કુલ કેસની સંખ્યા 95,31,109 થઇ :એક્ટીવ કેસ 4,22,347 થયા : વધુ 36,099 દર્દીઓ સ્વસ્થ થતા કુલ 89,67,902 રિકવર થયા :વધુ 467 લોકોના મોત સાથે કુલ મૃત્યુઆંક 1,38,627 થયો access_time 12:09 am IST

  • ખેડૂતો માટે દેશવ્યાપી આંદોલન છેડવા મમતાની તૈયારી : મોદી સરકારે અમલમાં મૂકેલ નવા કૃષિ કાયદાઓ પાછા ખેચી લેવામાં નહિં આવે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની પડ્ઢિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધમકી આપી છે access_time 4:04 pm IST

  • સજા પામેલા નેતાઓ ઉપર આજીવન પ્રતિબંધ લાદતા નહિં : કેન્દ્રની એફીડેવીટ : જે રાજકીય નેતાઓને જેલ સજા થઈ હોય તેમના ઉપર આજીવન ચૂંટણી લડવા ઉપર પ્રતિબંધ લાદવાની જાગવાઈ સામે વિરોધ દર્શાવતી એફીડેવીટ મોદી સરકારે સુપ્રિમ કોર્ટમાં દાખલ કરી છે access_time 4:06 pm IST