Gujarati News

Gujarati News

તા. ૩ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૩ ગુરૂવાર
તા. ૨ નવેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૨ બુધવાર
તા. ૧ ડિસેમ્બર ૨૦૨૦ વિક્રમ સંવત્ ૨૦૭૭ કારતક વદ – ૧ મંગળવાર
  • મોડી રાત્રે વાવાઝોડાની અસર રૂપે તામિલનાડુમાં ઠેરઠેર અતિભારે વરસાદ પડી ગયો છે ચેન્નાઈમાં આવતીકાલે સવાર સુધી અતિભારે વરસાદની આગાહી થઈ છે જ્યારે તામિલનાડુમાં સોમવાર સુધી વરસાદ વરસતો રહેશે તેવી ધારણા છે access_time 11:50 pm IST

  • ૯ રાજ્યોમાં ૨૬ સ્થળે "ઈડી" ત્રાટક્યું: પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઇન્ડિયા વિરુદ્ધના મની લોન્ડરિંગ કેસો બાબતે આજે "ઈડી"(એન્ફોર્સમેન્ટ ડાયરેકટોરેટે) નવ રાજ્યોમાં ૨૬ સ્થળોએ દરોડા પાડયા છે વિગતોની રાહ જોવાઇ રહી છે access_time 2:36 pm IST

  • ખેડૂતો માટે દેશવ્યાપી આંદોલન છેડવા મમતાની તૈયારી : મોદી સરકારે અમલમાં મૂકેલ નવા કૃષિ કાયદાઓ પાછા ખેચી લેવામાં નહિં આવે તો દેશવ્યાપી આંદોલન શરૂ કરવાની પડ્ઢિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ધમકી આપી છે access_time 4:04 pm IST