Gujarati News

Gujarati News

News of Monday, 18th March 2019

આઈપીએલ ૨૦૧૯

કોલકતા નાઈટ રાઈડર્સમાંથી શિવમ માવી અને કમલેશ નાગરકોટી બહાર

બંનેને ઈજા : શિવમ અને કમલેશ અન્ડર-૧૯ વર્લ્ડકપની ટીમના સભ્ય હતા : સંદિપ વોરીયર ટીમમાં

(3:39 pm IST)