Gujarati News

Gujarati News

અન્‍નકૂટ: access_time 12:05 pm IST

જામનગર દેવભૂમિ લોકસભાના ભાજપના ઉમેદવાર પૂનમબેન માડમના નામાંકન પત્ર ભરવા અન્વયે કાલે "વિજય સંકલ્પ સંમેલન તથા રેલી": કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર, પૂર્વ કેબિનેટ મિનિસ્ટર ભુપેન્દ્રસિંહ ચુડાસમા, કેબિનેટ મંત્રી રાઘવજીભાઈ પટેલ, કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, નાયબ દંડક જગદીશ મકવાણા, પૂર્વ રાજ્યગૃહમંત્રી તથા પ્રદેશ ઉપાધ્યક્ષ ગોવર્ધનભાઈ ઝાફડિયા, પૂર્વ પ્રદેશ પ્રમુખ - ક્લસ્ટર પ્રભારી આર.સી.ફળદુ, પૂર્વ કેબિનેટ મંત્રી - ધારાસભ્ય જયેશભાઈ રાદડીયા, જિલ્લા અધ્યક્ષ રમેશભાઈ મૂંગરા, જામનગર શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા, દેવભૂમિ દ્વારકા અધ્યક્ષ મયુરભાઈ ગઢવી, ધારાસભ્ય પબુભા માણેક, મેઘજીભાઈ ચાવડા, રીવાબા જાડેજા, દિવ્યેશ અકબરી સહિતના ઉપસ્થિત રહેશે access_time 12:34 pm IST