Gujarati News

Gujarati News

News of Thursday, 31st May 2018

સાઈનાએ માણી સફારીની મજા

ભારતીય ટેનિસ ખેલાડી સાઈના નેહવાલ અત્યારે થાઈલેન્ડ ઓપન ગ્રાં પ્રિ માટે બેન્ગકોકમાં છે. તેણે સફારી વર્લ્ડમાં એક જિરાફને ખવડાવતો વિડીયો- ગ્રે અપલોડ કરતાં લખ્યુ હતું કે સો કયુટ.

(4:13 pm IST)