Gujarati News

Gujarati News

News of Saturday, 30th November 2019

ઓસ્ટ્રેલીયાના મહિલા ક્રિકેટ ટીમના ખેલાડી એલેકસ બ્લેકવેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી લીધું રિટાયરમેન્ટ

ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટ ટીમની પ્લેયર એલેકસ બ્લેકવેલે ક્રિકેટના દરેક ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી દીધું છે. હાલમાં ચાલી રહેલી સ્થાનિક ક્રિકેટ સીઝન તેની છેલ્લી ક્રિકેટ સીઝન છે. ૨૦૧૦ના વર્લ્ડ ટી-૨૦ કપમાં તે ટીમની કેપ્ટન હતી. તેણે ૧૨ ટેસ્ટ, ૧૪૪ વન-ડે અને ૯૫ ટી-૨૦ મેચ રમી છે.

(12:56 pm IST)