Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્રઃ ઉધ્ધવની પરેશાની શરૂ : આંતરિક ખેંચતાણઃ N.C.P. કહે છે... રરમી પછી ડે. C.M. નો ફેંસલો : શું ઉધ્ધવ ઠાકરેની સમસ્યાઓનો અંત જ નથી ? આ સવાલ એટલા માટે ઉઠે છે કે ભલે કોંગ્રેસે સ્પીકર પદ માટે સહમતી આપી દીધી પણ ડે.સી.એમ.ને લઇને હજુ ફેંસલો થઇ શકયો નથીઃ એનસીપી કહે છે કે ફેંસલો રરમી પછી થશેઃ સૂત્રોના કહેવા મુજબ એનસીપીમાં પણ અંદર બખડજંતર છે અજિત પવાર અને જયંત પાટીલ વચ્ચે પણ ખેંચતાણ છે. access_time 3:48 pm IST

  • રાજકોટમાં 8 વર્ષની બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરવાનો મામલો : રાજકોટ પોલીસને મળી સફળતા : બાળકીનું અપહરણ કરી દુષ્કર્મ આચરનાર શખ્શની ધરપકડ : રાજકોટ પોલીસની અલગ અલગ 10 ટીમો કામે લાગી હતી : 20થી વધુ શંકમંદોની પૂછપરછ કરાઈ હતી : આરોપી કોણ સહિતની તમામ માહિતી પોલીસ કમિશનર પત્રકાર પરિષદમાં આપશે access_time 1:07 am IST

  • જમ્મુ-કાશ્મીરમાં રસોઈ બનાવતી વેળાએ ગેસ સિલિન્ડર ફાટ્યું : એક જ પરિવારના ચાર મહિલા જીવતા ભૂંજાયા : તેન ઘાયલ : જમ્મુ કાશ્મીરના રામબનમાં ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થતા ચાર મહિલાના મોત :ઘાયલોને કમાન્ડ હોસ્પિટલ ઉધમપુરમાં મોકલ્યા : ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડ ની ગાડીઓ પહોંચી : પોલીસે કેસ નોંધ્યો access_time 1:12 am IST