Gujarati News

Gujarati News

  • મહારાષ્ટ્રમાં સરકાર રચવા માટે ચુંટણી પછી શિવસેના, એનસીપી અને કોંગ્રેસ વચ્ચે થયેલા ચૂંટણી જોડાણને પડકારતી અરજી સુપ્રિમ કોર્ટે ફગાવી દીધી છે access_time 5:46 pm IST

  • નેધરલેન્ડમાં છુરીઓ હુલાવાઈઃ નેધરલેન્ડના હોગ ખાતે એક શોપીંગ સ્ટ્રીટમાં સંખ્યાબંધ લોકોને છુરી હુલાવી દેવાતા ઈજાઓ થયાનું ડચ પોલીસે જાહેર કર્યુ છે : આ હુમલો આતંકીઓએ કર્યો છે કે કેમ તે જાણવા મળતુ નથી : આ પહેલા ઈંગ્લેન્ડના લંડન ખાતે લંડન બ્રીજ ઉપર પણ એક આતંકી હુમલામાં સંખ્યાબંધ લોકોને છુરી હુલાવી દેવાતા બેના મોત થયા હતા અને કેટલાકને ગંભીર ઈજાઓ થઈ છે : વિગતો મેળવાઈ રહી છે. access_time 11:32 am IST

  • મહારાષ્ટ્ર વિધાનસભામાં ફડણવીસની સટાસટી, વંદેમાતરમથી કેમ શરૂઆત નહિ? નિયમો નેવે મુકાયાનો આરોપ મૂકયોઃ પ્રોટેમ સ્પીકર લાવવાની જરૂર કેમ પડી? : આજે મહારાષ્ટ્ર વિધાનસભાના સત્રના પ્રારંભે ભાજપના સભ્યોએ ભારે હંગામો મચાવ્યોઃ ભાજપના સભ્યોની નારેબાજીઃ વિપક્ષી નેતા ફડણવીસે બોલાવી સટાસટીઃ નિયમોનો ભંગ કરી સત્ર બોલાવાયાનો આરોપઃ નિયમો નેવે મૂકી પ્રોટેમ સ્પીકર લવાયાનો આરોપઃ મંત્રીઓએ ખોટી રીતે શપથ લીધાઃ સત્રનાં પ્રારંભે વંદેમાતરમ શા માટે ન બોલાયુ સ્પીકરની ચૂંટણી સુધી બહુમત પરીક્ષણ થવું ન જોઇએઃ તેમણે સત્રના પ્રારંભ સાથે રાષ્ટ્ર ગીત પણ નથી ગવાયું... access_time 3:47 pm IST