Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

સૌરભ વિશ્વ સ્કવેશ ચેમ્પિયનશિપની ક્વાર્ટરફાઇનલમાં

નવી દિલ્હી: ભારતના સૌરભ ઘોષાલે વેલ્સના જોલ માંકીનને હરાવીને શિકાગોમાં આયોજિત પીએસએ વિશ્વ સ્કવેશ ચેમ્પિયનશિપના ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે. એસઆરએફઆઈના તરફથી ચાલી રહેલ સપરહદમાં 11માં રેન્કનના સૌરભ ઘોષાલે જોલ મૅકીનને 11-13,11-7,11-7,13-11થી હરાવીને ચેમ્પિયનશિપના ક્વાર્ટરફાઇનલમાં પ્રવેશ મેળવ્યો। પહેલા સેટ હાર્યા પછી  સૌરભે ગેમમાં જોરદાર રીતે વાપસી કરી હતી. અને અંતિમ સેટમાં મૅકીનને હરાવ્યો હતો. ક્વાર્ટરફાઇનલમાં સૌરભનો સામનો જર્મનીના સિમોન રોશનર સાથે થશે.

(4:50 pm IST)