Gujarati News

Gujarati News

  • જવાનોની શહાદત પર રાજનીતિ છોડો :સંયમ જાળવી રાખો અને ઝાંબાઝ પાયલોટને પાછો લાવો : અખિલેશ યાદવ : બાલાકોટમાં એર સ્ટ્રાઇક બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે ખુબ જ તંગદિલ સ્થિતિ : પાકિસ્તાનની સેનાએ લડાકુ વિમાનોથી ભારતીય સીમાનું ઉલ્લંઘન કર્યું :જવાબી કાર્યવાહીમાં ભારતીય સેનાએ પાક,ની પાંચ ચોકીઓ ફૂંકી મારી :સપાના પ્રમુખ અખિલેશ યાદવે સંયમ રાખવા કહ્યું access_time 1:10 am IST

  • છોટાઉદેપુર ખાતે હોમગાર્ડની ભરતી પ્રક્રિયામાં હોબાળો : ઉમેદવારોએ હલ્લાબોલ કર્યો :શારીરિક ટેસ્ટમાં નાપાસ થયા હોય તેવા ઉમેદવારોને સિલેક્ટ કરી લેવાયા હોવાનો આરોપ : ટેસ્ટમાં પાસ ઉમેદવારોને બાકાત કરી દેવાતા ભરતી રદ કરવામાં આવે તેવી માગ access_time 1:14 am IST

  • ભારતીય વિંગ કમાન્ડર અભિનંદનને ભારત સોંપવાના પાકના વડાપ્રધાન ઈમરાન ખાનની જાહેરાત બાદ ભારતના ત્રણેય પાંખના વડાના પ્રમુખોની ૫ વાગ્યાની પ્રેસ કોન્ફરન્સ રદ્દ : હવે ૭ વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ access_time 5:58 pm IST