Gujarati News

Gujarati News

News of Thursday, 28th February 2019

બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...

અંબાણી પરિવારના પ્રિ-વેડીંગ સેલિબ્રેશનમાં આકાશ અંબાણી-શ્લોકા મહેતા આમિર ખાન સાથે ડાન્સ કરતા નજરે પડ્યા

કેન્દ્ર સરકારનો ઐતિહાસિક નિર્ણય :જમ્મુ કાશ્મીરમાં આરક્ષણ અધિનિયમમાં સુધારો :હવે આર્થિક અનામત લાગુ કરાશે

  • " અભી અભી તો એક પાઇલોટ પ્રોજેક્ટ પુરા હુઆ હૈ , અભી રીઅલ કરના બાકી હૈ " : વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને મુક્ત કરવાની ઇમરાનખાનની ઘોષણાનો પ્રતિભાવ વ્યક્ત કરતા વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી : દિલ્હી વિજ્ઞાન ભવન ખાતે ઉદબોધન access_time 7:53 pm IST

  • પુલવામા ખાતેના આતંકી હુમલામાં જૈસે મોહમ્મદની સંડોવણી અંગેનું ચોક્કસ વિગતો સાથેનું ડોઝિયર ભારતે પાકિસ્તાનને સુપરત કરી દીધું છે. access_time 1:01 am IST

  • ગીરના જંગલમાં તુલશીશ્યામ રેન્જમાં આવેલ ભાણીયા બેટ વિસ્તારમાં 10 થી 11 વર્ષની એક સિંહણ મૃત હાલતમાં મળી આવી છે પ્રાથમિક કંઈ પણ અજુગતું બન્યું જણાયું નથી પોસ્ટમોર્ટમ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે access_time 1:02 am IST