Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

હાફિઝનો પોઝિટિવ પછી નેગેટિવ રિપોર્ટ

કરાંચીઃ ઈંગ્લેન્ડના પ્રવાસે જવા રવાના થનારી પાકિસ્તાનની ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર મોહમ્મદ હાફિઝનો કોરોના વાયરસને લગતો પોઝિટિવ રિપોર્ટ આવ્યા બાદ તેનો નેગેટિવ રિપોર્ટ આવ્યો છે.

(3:57 pm IST)