Gujarati News

Gujarati News

આઇપીએસ બઢતી-બદલીઃ મહત્વના જીલ્લા અને રેન્જ માટે રાફડો ફાટયો છે: રાજયસભાની ચૂંટણીઓ-રથયાત્રાનો પેચીદો પ્રશ્ન પૂર્ણ થતા બહુચર્ચીત કાર્ય હાથ પર લેવાતાની સાથે જ તંત્રને ૭ કોઠા વિંધવા જેવું લાગી રહયાના આ છે કારણો : ડીજીપીને બીજુ એક્ષ્ટેન્શન મળે કે ન મળે, આવતા માસના અંત સુધી કાર્યરત રહેવાના હોવાથી મુખ્ય પોલીસ વડાના સ્થાન માટે ચાલુ માસ દરમિયાન કઇ રીતે વિચારવું ? કોયડોઃ રથયાત્રાનો પ્રશ્ન પુર્ણ થતા ૪ ડીસીપીની બઢતીનો પ્રશ્ન ભલે ઉકેલાય, અમદાવાદ સીપી-સ્પે. પોલીસ કમિશ્નર વિગેરેના ફેરફારોની કાર્યવાહીને પણ મુખ્ય ડીજીપીનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી બ્રેક લગાવવી પડેઃ ટૂંકમાં કહીએ તો પ્રશ્ન હાથ પર લીધા બાદ ઘણા ફસાયેલા 'પેચો'ની ગુંચો ઉકેલવી પડશે access_time 12:53 pm IST