Gujarati News

Gujarati News

News of Thursday, 25th June 2020

કેરમ રમતા પંડયા બ્રધર્સ

ઓલરાઉન્ડર હાર્દિક પંડયાએ એક તસવીર ઈન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે પોતાના ભાઈઓ સાથે કેરમ રમતો જોવા મળ્યો હતો. તેણે સાથે હેશટેગ પણ લખ્યું હતું- પંડ્યા બ્રધર્સ

હાર્દિકે તસવીર સાથે કેપ્શન પણ લખ્યું હતું કે, ભાઈઓ સાથે કેરમ રમવાથી વધારે સારી વાત કોઈ ન હોઈ શકે. ઘણી બધી યાદો તાજી થઈ ગઈ. તસવીરમાં તેનો સગો ભાઈ કૃણાલ પંડ્યા પણ હતો. આ ઉપરાંત બીજા બે વ્યક્તિ તસવીરમાં જોવા મળે છે.

(3:33 pm IST)