Gujarati News

Gujarati News

News of Saturday, 22nd June 2019

અમેરીકન બેઝબોલ લીગમાં ભાગ લેનાર પહેલો ભારતીય મુળનો ખેલાડી બન્યો કરણ પટેલ

નવી દિલ્હી : હ્યુસ્ટનમાં રહેતો ૨૨ વર્ષનો હોટેલીયર કરણ પટેલ મેનેજર બેઝબોલ લીગ નામની ટુર્નામેન્ટમાં ચિકાગો સિલેકટ થતા તે અમેરીકન બેઝબોલ લીગમાં સિલેકટ થનાર ભારતીય મુળનો પહેલો ખેલાડી બન્યો હતો. તેના પિતા કુલદીપ પટેલ અમેરીકાની ક્રિકેટ ટીમ વતી ઈન્ટરનેશનલ ક્રિકેટ રમી ચૂકયા છે. ગૌરવ અનુભવી રહેાલ કરણે કહ્યુ કે ઈન્ડિયન કમ્યુનિટી માટે અહિં આ સ્પેશ્યલ વાત છે. હવે છોકરાઓ અમેરીકન સ્પોટ્ર્સમાં રસ લે છે.

(1:17 pm IST)