Gujarati News

Gujarati News

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહ આવશે ગુજરાત : ગૃહમંત્રી અમિતભાઇ શાહ અમદાવાદ અને મહેસાણાની ૩ અને ૪ જુલાઇએ બે સરકારી કાર્યક્રમોમાં હાજરી આપશેઃ જગન્નાથ મંદિરમાં મંગળા આરતીમાં ભાગ લેશે access_time 3:29 pm IST

  • ચમકી તાવથી મુજફફરપુરમાં વધુ પાંચ બાળકોના મોત નિપજયા : મગજના તાવથી રાજયમા અત્યાર સુધી કુલ ૧૬૪ બાળકના મોત થયા છે access_time 3:58 pm IST

  • સુરક્ષાદળોને મોટી સફળતા :આસામ રાઈફલ્સ પર હુમલાનો ગુન્હેગાર નાગા આતંકી ઝડપાયો : મેજર જનરલ યાંગહાંગ ઉર્ફે મોપાને નાગાલેન્ડમાં એબોઈ મૌન રોડ પરથી ઝડપી લેવાયો :મેજર જનરલ મોપા નેશનલ સોશ્યલીસ્ટ કાઉન્સિલ ઓફ નાગાલેન્ડ ગ્રુપનો સૌથી જૂનો આતંકવાદી છે આ ગ્રુપ નગાલેન્ડમાં પોતાની ગતિવિધિને અંજામ આપે છે access_time 1:20 am IST