Gujarati News

Gujarati News

  • મુલાયમસિંહની ફરીવાર તબિયત લથડી :મેદાંતા હોસ્પિટલમાં દાખલ access_time 1:04 am IST

  • ગૃહમંત્રી અમિતભાઇ શાહ ગુજરાતના કેટલાક આઇએએસ-સનદી ઓફિસરોને ઉદ્યોગ ખાતા માટે કેન્દ્રમાં ડેપ્યુટેશન ઉપર લઇ જઇ રહયાનું જાણવા મળે છે. access_time 1:15 pm IST

  • ગુજરાત અને સૌરાષ્ટ્રમાં બપોર બાદ અચાનક વાતાવરણમાં પલ્ટોઃ અનેક સ્થળોએ વરસાદી ઝાપટા શામળાજીમાં વરસાદ, અંબાજીમાં વરસાદી માહોલ, દાતારમાં વરસાદ, સાબરકાંઠાના વિજયનગરમાં વરસાદી માહોલ, ધીમીધારે વરસાદ, દાહોદમાં ઠંડો પવન અને વરસાદી માહોલ, ઈડરમાં વરસાદ, સૌરાષ્ટ્રના અમરેલીના જંગલમાં તથા ધારીના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ શરૂ access_time 5:35 pm IST