Gujarati News

Gujarati News

News of Thursday, 21st November 2019

કોહલીનો પાર્ટનર ઈન ક્રાઈમ કોણ છે?

કોલકત્તાઃ ઈન્ડિયન પ્લેયર વિરાટ કોહલી એક સફળ કેપ્ટન સાબિત થયો છેે એમાં કોઈ બેમત નથી, પણ મસ્તી કરવામાં પણ તે એટલો જ આગળ છે. તાજેતરમાં તેણે પોતાના એક ક્રાઈમ પાર્ટનર સામેનો ફોટો સોશ્યલ મીડિયામાં શેર કર્યો હતો અને ચાહકોને તેને ઓળખવાનું કહ્યું હતું. કોહલીનો આ પાર્ટનર બીજું કોઈ નહીં, પરંતુ મહેન્દ્રસિંહ ધોની  છે જેની સાથેનો ફોટો અપલોડ કરી તેણે લખ્યું હતું 'પાર્ટનર ઈન ક્રાઈમ... ક્રાઈમઃ બાઉન્ડરી' પાસે ઊભા રહેલા ફીલ્ડર પાસેથી ડબલ્સ છીનવી લેવાની કળા કોણ છે આ?

(3:34 pm IST)